________________
૨૨૮
શ્રી કેસરવિમલ મ. કૃત ભક્તિ-રસક સેના માતા તાત જિતારિ, ૧હય-લંછન સોહે મને હારી નિરમલ-કેવલ-કમલા ધારી,
શિવ-રમણ દીયે ભવ જળ તારી-સે. મારા સુણ સાહિબ ! મનમાં અવધારી, મહેર કરે મુજ હેત વધારી છે કહે કેસર તુમશું એક તારી,
દિન-દિન દેજે સેવા સારી–સેવે છે
(૯૬૧) (૪૦-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન.
સુણ જિનવર શેત્રુજા ધણજી-એ દેશી) નિરમલ-નાણુ ગુણે કરી છે, તું જાણે જગ-ભાવ છે જગ-હિતકારી તું જી, ભવ–જલ તારણ નાવજિનેસર ! સુણ અભિનંદન નિણંદ,
તુજ દરિસણ સુખકંદ-જિને. ૧ તુજ દરિસણ મુજ વાલહુંજી, જિમ કુમુદિનીમૂન ચંદ જિમ મેરલા-મન મેહલેજ, ભમરા-મન અરવિંદ-જિને મારા તુજ વિણ કુણ છે? જગતમાંજી, જ્ઞાની મહા ગુણ-જાણ છે તુજ-ધ્યાયક મુજ મહેરથી,
હિત કરી ઘો બહુમાન-જિને. ૩ તુજ હેતથી મુજ સાહિબાજી! સીઝે વાંછિત-કાજ ! તિ હેતે તુજ સેવીયેજી, મહેર કરે મહારાજ-જિનેટ પકા ૧ ઘોડો, ૨ સંસાર સમુદ્ર ૧ તમારું ધ્યાન કરનારા એવા મારૂં હિત મહેર=કૃપાથી કરી છે. ત્રીજી ગાથાના ઉત્તરાર્ધને અર્થ.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org