________________
- ૨૧૮
શ્રી મેહવિજયજી મ. કૃત ભક્તિ-રસ અપરાધી ગુણહીણું ચાકર, ઠાકુર નેહ નિવાજે રે જે તે અવર નર દિશિ દેરે,
પ્રભુ ! ઈ વાતે લાજે રે, આવે. પારા કુથ-જિનેસર-સરખા સાંઈ, પર-ઉપગારી પૂરા રે ચિત્તવંતા ચાકર નવિ તારે,
તે શ્યા અવર અધુરા ! રે-આવેમારા મુજ અનુચરની મમ વધારે, તે પ્રભુ હેલા પધારી રે ! ઊંચી-નીચી મત અવધારે,
સેવક–જન્મ સુધારે રે–આ. કાર શ્રી નામે જનની ધન્ય જિનની, જિણે જમ્પ જ્ઞાતા રે! મેઘ તણ પરે મેટા નાયક,
દીજે શિવ-સુખ-શાતા આ પાપા
(૫૧) (૪૦-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન (સંભવ જિન અવધારીયે,
મહેર કરી મહેરબાન સનેહી-એ દેશી) શ્રી–અર-જિનવર વિનતિ, કીજે લાગી પાય-પ્રભુજી ! તું પરમેસર સાચલે, મેં પર મહારાય-પ્રભુજી શ્રી. ૧ રાખે રમ રાગીયા, લાગીયા મનમથ-રંગ-પ્રભુજી ! ઉતારે નહિ અંગથી, ભગત ભણે નિ:કલંક–પ્રભુજી શ્રી પારા ૩ ઇષ્ટ વસ્તુ આપી પ્રસન્ન કરે, ૪ જે તે સેવક બીજી દિશાએ દોડે, ૫ મહિમા, ૬ કામદેવના;
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org