SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન–ચાવીશી રીસ-ભરે આયુધ ધરે, કોઈ ક્રોધ વિરૂપ-પ્રભુજી ! ! મેહ નટાવે નાચવ્યા, નાચે નટ્ટ સ્વરૂપ-પ્રભુજી શ્રી પ્રા તું મન-માંહે ધરે નહિં, માઠુ કાઢુ ને રાગ-પ્રભુજી ! ! મૂરતિ નિરંજન દેખતાં, જાગે જમ વૈરાગ-પ્રભુજી શ્રી ૫૪૫ ઉપશમવંત હૈયા થકી, તુ મત દૂરે થાય-પ્રભુજી ! ! વૂડયા મેઘ-પ્રસંગથી, વાયે શીતલ વાય-પ્રભુજી શ્રી પા $3 (૯૫૨) (૪૦-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન ( સહીયા ! શેત્રુ ંજાગઢ ભેટણ ચાલેા હા-એ દેશી) મલ્ટિ-જિનેસર મહિમા-ધારી, સેહે સુરતિ અતિશય સારી હૈ ! । ૨૧૯ મૂરતિ ભવિયણુ માહનગારી, દૂર ન મુકી જાય લગારી હૈ-મલ્લિ૦ ॥૧॥ અરજ સુણીએ એક અમારી, એ મુજ તુજ પર વારી હૈ !! જોગી પણ જગે આણુ ચલાવે, રાજરાણા તુજ ગુણ ગાવે હૈ-મલિ॰ રા જે સહુ ઠામે સમતા રાખે, દેવ પરમપદ તુ' તલ દાખે હૈ !! રાત-દિવસ હુ་તુજ જસ ગાઉં, તે પણ મુજરા કાં ન પાઉ હૈ-મલ્લિ॰ દાણા તું પેાતાના પરના ન જાણે, લેાક વિવેકી સહુ વખાણે હે! । એહુ સહજ કિમ આવે ટાણે, મિર્ચ તે જો ભેાજન ભાણે હૈ-મલ્લિ જા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy