________________
૨૧૭
ઝરણાં
સ્તવન–ચોવીશી (૯૪૯) (૪૦-૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન
(સાહિબ! બાહુ-જિનેસર વિનવું-એ દેશી) સજની! શાંત–મહારસસાગરૂ, સેવે શાંતિજિમુંદ હો! સ, આશ પૂરે સવિ દાસની,
વિચરે કાંઈ વિદેશ હો!-સ૦ શાંતિ૧ સ, સમતા શું મમતા ધરી, સંઘરી રાખી શાંતિ-હા ! સવ એ પ્રભુ-સેવાથી સહી,
ભાવઠ ભાંજે બ્રાંતિ–હો !-સક શાંતિ મારા સ, ઈણે ઘરવાસે ભેગવી, ષટખંડ-ઋદ્ધિ નાથ! હે! સ, તીર્થકર--પદ-સંપદા,
ભોગવી શિવપુર-સાથે-હો !–સ. શાંતિ. ૩ સદેવ અવર જે આદરે, જે છેડી જિનરાય હે ! સ) તે સુરતરૂ-છાયા તજી,
બાઉલીયા દિશિ ધાય હસો શાંતિ. ૪ સ, ૨પરિજન અરિજન બેઠું સમા,સમ વળી રંકને રાય હે! સ” પ્રભુ સમતાસ-પૂરી,
મેઘ-સમ કહેવાય છે ! સ. શાંતિ પણ
(૯૫૦) (૪૦–૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
| (સાંભળજે મુનિ સંજમ–રાગે–એ દેશી) આવે રે મન-મહેલ હમારે, જિમ સુખ-બેલ કહાય રે ! સેવકને અવસર પૂછે, તે વાતે રાત રવિહાય રે–આ. ૧ ૧ ભવ બમણા, ૨ પોતાના પરિવારના લેકે, ૩ દુશ્મને, ૧ વનિ-ઘેધાટ, ૨ વહી જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org