________________
શ્રી મેઘવિજયજી મ. કૃત
ભક્તિ રસ
(૯૪૮) (૪૦-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(ઋષભ–જિંદા ઋષભ જિણા એ-ફ્રેશી)
૨૧૬
ધરમ-જિનેસર કેસરવરણા,
અલવેસરૢ ૨સરવાંગી-શરણા |
એ ચિંતામણિ વાંછિત–કરૂણા,
ભજ ! ભગવંત ભુવન –ઉદ્ધરણા-ધરમ૦ ॥૧॥ ૪નવલે નૂરે પચઢતે શૂર, જે જિનભેટે ભાગ્ય-અધૂરે । પ્રગટ-પ્રભાવે પુણ્ય પરે,
દારિદ્રય-દુ:ખ તેહનાં પ્રભુ સૂરે-ધરમ૦ રા જે સેવે જિન-ચરણ-હજુર, તાસ ઘરે ભરે ધન ભરપૂર । ગાજે ખર મંગળ-તૂરે,
અરિયના ભય ભાંજે દ્દ-ધરમ॰ પ્રા ગજ ગાજે શે।ભિત ૯સિંધુરે, જન સહુ ગાજે સુ-જસ સપુરે । ગુજ્યે જાય ન ૧૦ કણહી કરૂ ૨,
અતિ થાય ન કાંઈ ૧૧ અણુ રે-ધરમ૦ ૫૪૫ જિમ લેાજન હોય દાલને કૂરે, જીપે તે રણુ-તેજે શૂરે । મેઘ તણાં જળ નદીય ૧૨તુલુ,
તિમ તેહને સુર લખમી-પૂરે-ધરમ૦ પા
૧ કેશર જેવી કંચનવણી કાયાવાળા, ૨ સર્વ રીતે શરણભૂત, ૩ ઇષ્ટવસ્તુની પૂતિ કરવામાં, ૪ નવા ઉમંગથી, ૫ ચઢતા પરિણામે, ૬ નિળ, છ આકાશમાં ૮ માઁગલવાજિંત્ર, ૯ સિંદૂરથી, ૧૦ કૅમે કરી, ૧૧ જરાપણુ, ૧૨ વધ કરી મુકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org