________________
૨૧૫
ઝરણાં
સ્તવનચોવીશી કામધેનુ ચિંતામણિ રે, નાથ ન આવે જેડ છીલ્લર-સર કહા કિમ કરે છે, ખીર-સમુદ્રની હોડ?-જગત માજા મેટાના પગ તુસરે રે, લઘુ પણ મોટાં-નામ : મેઘ સમુદ્ર-રસ મેલશું રે, પામે ઈન્દ્રનું ઠામ-જગતાપા
(૯૪૭) (૪૦–૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
તમે બહુ મૈત્રી રે સાહિબા-એ દેશી) જ્ઞાન અનંત અનંતનું, દરિશન ચરણ અનંત સ-રસ કુસુમ વરસે ઘણાં, સમવસરણ મુહંત
અતિશય દીસે જિન-નાથના ના નવ-પલ્લવ દેવે રચે, તરૂવર નામ અ–શક દેઈ પ્રદક્ષિણા દેવને, વાણું સુણે સવિ લેક-અતિ૩ વાણું ભેજન-ગામિની, સુર નર ને તિરિયંચ 1 ધ્વનિ મધુર પ્રતિબુઝવે, કહે સંસાર–પ્રપંચ-અતિ ચિહું દિશિ વર ચામર ઢળે, સુરપતિ સારે છે સેવા મણિમય કનક-સિંહાસને, બેઠા દેવાધિદેવ-અતિ મજા પૂઠે ભામંડળ ઝળહળે, ગાજે દુંદુભિ ગાજ છત્રત્ર શિર ઉપરે, મેઘાડંબર સાજ-અતિપાપા
૮ કરૂણાથી, ૯ દરીયાનું જળ ખારૂ છતાં ૧૦ ઉત્તમની સોબતથી ૧૧ આખા સંસારને પિષક હેઈ મેઘરાજા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org