SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી મેલવિયજજી મ. કૃત ભક્તિ–રસ કામિની-કમળ-વય શું, સૂ નહિ કરાઈરેખ રેજિન. ૩ નાણુ–દરિસણ-ચરણ તણે, જે ભંડાર જયંવત ૨-જિના આપ તરી પર તારવા, તું અવિચળ બળવંત રે–જિન મારા મન મેરે તુમ પાંખલ, રસીયો ફરે દિન-રાત રે-જિન : ૮ સરસ-મેઘને વરસવે રે, નાચે માર વિખ્યાત રે-જિનપા (૯૪૬) (૪૦-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન (દુઃખ દેહગ દૂર કયાં રે–એ દેશી) વિમલ-જિનેસર વાંદવા રે, જાણે રાગ વિશે ! જેહને નર-તિરિ સહુ નમે રે, વૈર- વિધ ઉવેખ –જગતગુરૂ! કર અમને ઉપગાર ! તમે કરૂણા-રસ-મૂંગાર–જગતગુરૂ તમે સિદ્ધિ-વધૂ-શૃંગાર-જગતo nલા નામ અનેક જિણુંદનાં, રે પણ પરિણામે એક ! ધારાધર જળ એક–સારે, પવૂઠે ઠામ-વિવેક-જગતમારા નામ-થાપના-દ્રવ્ય શું રે, તું તારે બહુ લેક ભાવે ભગતિ સહુ કરે રે, જાણે કલેક-જગતo ૬ રાઈ જેટલી પણ રેખા=મર્યાદા. ૭ આસપાસ ૮ સારા, ૯ વરસવાથી. ૧ કરૂણારૂપ રસના કળશ સમા, ૨ શણગાર= ભા વધારનાર, ૩ મેધ ૪ એક સરખા, પ વરસ્યા પછી, ૬ જુદા જુદા સ્થાનના આધારે ૭ ભેદવાળું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy