________________
श्री वर्द्धमान स्वामिने नमः શ્રી મેઘવિજયજી મ॰ કૃત સ્તવન–ચાવિશી (અપૂર્ણ)
(૯૩૪) (૪૦-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન (શ્રી સુપાસ જિનરાજ એ દેશી
શ્રી જિન જગ-આધાર, મરૂદેવી-માત-મલ્હાર, આજ હૈ! ! સ્વામી ૐ, ઋષભ-જિનેશ્વર સેવીયેજી શત્રુંજય-ગિરિ-છત્ર, નાભિ-નરેસર-પુત્ર,
આજ હા! જીપે રે જગદીસર તેજેર ભાણુનેજીરૂ ર આયે હું પ્રભુ-પાસ, સેવક દ્યો શાખાશ,
આજ હૈ। આશા રે, સાહિમ વિણ કેહની દાસનેજી ?u૩ા મન માને અરદાસ, માને મેાટિમ જાસ,
આજ ા તેહ રે, મન માહે નયન' પસાઉલેજી ॥૪॥ નામ ધરી જે નાથ, લે સહુનાં દિલ હાથ,
આજ હૈ। નહી ફૈ, સ્થિતિ એહી મેાટા મેઘનીજી પા
૧ પુત્ર ૨ પેાતાની ક્રાંતિથી ૩ સૂર્યને ૪ પ્રસન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org