________________
૨૦૨
શ્રી દાનવિજયજી મ. કૃત ભક્તિ-રસ (૯૩૩) (૩૯-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(જાત્રા નવાણું કરિયે-સલુણા) શાસન-નાયક સુંદરું રે,
વર્ધમાન જિનરાય-સકલ સુખ-સાયરૂ I જસ નામે નિત્ય નવનવા રે, મંદિર મંગલ થાય-સકલ૦ ૧ રંગ મજીઠના સારીખે રે, જેહશું ધમસનેહ-સકલ૦ . અહનિરા દિલમાંહી વસે રે, જિમ મારા મન મેહ-સકલવારા રાતી પ્રભુ ગુણ-રાગશું રે, મારી સાતે ઘાત-સકલ ! વિધ-વિધ ભાંતે વખાણીએ રે, જેને જશ અવદાત-સકલ ફા તે જિનવર વીસમે રે, ગુણગણ-રણનિધાન-સકલ ! મુજ ભવ-ભાવઠ ભજિયે રે,
ભગત-વચ્છલ ભગવાન !-સકલ૦ ૪ સાહિબ ગુણ–રંગે કરી રે, જે રાતા નિશદિશ-સકલા તસ ઘર રંગ-વધામણાં રે,
( દિન-દિન અધિક જગીશ–સકલ પાપ શ્રી તપગચ્છ-શિરોમણિ રે, શ્રી વિજયરાજ સુરાદ-સકલા તાસ શિષ્ય એમ વિનવ્યા રે, વીસમા જિનચંદ-સકલ મારા વર્તમાન-શાસનધણી એ, સુખ-સંપત્તિ-દાતાર–સકલવા સકલ મરથ પૂર રે, દાનવિજય જયકાર-સકલ૦ શા
/
:/
કરીડ
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org