________________
ઝરણાં
સ્તવન-ચેાવીશી
જગદ્ગુરુ જિનરાજ-સુખ૰ ભવ-જલધિ જહાજ-સુખ, દીઠો મે' આજ-મુખ, મૂળિયાં સવિ કાજ-સુખ૦ 1 સ-જલ જલદ જિન સેાહતી રે,
હાંજી ! નિરુપમ નીલવરણ જસ કાય-સુખ॰ | શિર પર સૌદામિની-સૌ રે,
હાંજી ! શુિ-મણિ-કિલ્લુ ઝલકી ઝલકાયસુખ॰ રી ગરૂ તનેે ગરજા–રવે ૨,
હાંજી ! જિમ પન્નગ-કુલ પ્રખલ પલાય-સુખ॰ ! તિમ પ્રભુ-નામ-પસાયથી રે,
હાંજી ! સ’કટ-વિકટ સકલ મિટ જાય-સુખ॰ ઘા કમાર્કરમાંહી ક્રમલડાં રે,
હાંજી ! જિમ વિકસે દેખી દિનરાય-સુખ॰ ! તિમ મુજ હિયર્ડ હેજશું રે,
હાંજી ! હરખી હસે નીરખી પ્રભુ-પાય-સુખ॰ ul
વામા-નંદન વાલહેા ૨,
જ્ઞાનવિજય સુખિયા સદા રે,
૧ વિજળી
હાંજી ! જગદાન દન જિનવર રાય-સુખ૦
૨૦૧
હાંજી! પામી પાસ-ચરણુ–સુપસાય-સુખ॰ ાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org