________________
૧૯૬
શ્રી દાનવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
સાચા સાજન જેહ મિલીયા, અંતરહિત અટકળિયા રે-પ્રભુ તે દુરજનથી દૂર ટળિયા,
ભેાળપણે નવિ ભળિયા રે-પ્રભુ॰ ॥૪॥ અલવેસર ! તું અંતરજામી, પરમ-પુરૂષ પ્રભુ પામી રે-પ્રભુ॰ ! ખિજમતમાં નવિ કરશું' ખામી,
દાન કહે શિર નામી ૨-પ્રભુ૦ | ૫
(૯૨૭) (૩૯–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન. (મુનિસુવ્રત કીજે મય! રે)
૧અલવેસર અવધાયેિજી, જગ-તારણુ જિન-ભાણુ । ચાહું છું તુજ ચાકરીજી, પશુ ન મલે રઅહિંનાણુ-પ્રભુજી ? છે મુજ તુજશુ ૨ પ્રોતિ,
જયું ધન-ચાતક-રીતિ-પ્રભુજી ॥૧॥
દુશ્મન કમ એ માહુરાંજી, ન તજે કેડ લગાર ! આર્ડને આપ-આપણુાજી, અવર-અવર અધિકાર-પ્રભુજી રા ઘેરી રહે મુજને ઘણુ’જી, ન મિલે મિલણ ઉપાય । જીવ ઉદાસ રહે સદાજી, કળ ન પડે તિણે કયાંય-પ્રભુજીના શિર ઉપરે તુમ સારીપાજી, જે છે પ્રભુ ! જિનરાય ! તેા કરશુ મન ચિંતવ્યુ'જી, દેઈ દુશ્મન-શિર પાચ-પ્રભુજીના૪ સન્મુખ થઈ મુજ સાહિબાજી, દુશ્મન દૂર નિવાર । દાનવિજયની વિનતિજી, અર-જિનવર ! અવધાર–પ્રભુજી૦૫
૧ શ્રેષ્ઠ, ૨ ઓળખાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org