________________
ઝરણાં
સ્તવન–ચોવીશી
૧૯૫
નિરખે સુરનર નારી, ફરી ફરી નેહ શું રેફરી, પણ તિલ ભાર વિકાર, ન ઉપજે તેહશું રે !
એ લેકેત્તર અતિશય, જેને સાંભળે છે કે જે, ચિંતવતાં જિન ચિત્ત, મહારસ ઉછળે રે કે-મહા. સમતામય ધ્યેય લેય, માનું સહી એ ઘડી રે કે-માનું, આંખથી મહેલતાં અલગ, સુહાયે ન એક ઘડી રે કે-સુ અ—કલંક્તિ પ્રભુ-મૂરતિ, ચંદ્ર-કલા જિસી રે કે ચંદ્ર, દાન વિજય કહે દેખત, મુજ કીકી હસી રે કે-મુજબ
(૯૨૬) (૩૯-૧૭) કુંથુનાથ-જિન સ્તવન
(એ તીરથ તારું) કંથ-જિનેસર પર ઉપગારી, સાહિબ શિવ-સુખકારી રે,
-પ્રભુશું મન માન્યું છે મેં તુજ સાથે કરી એકતારી,
કીધે રંગ કરારી રે–પ્રભુ ના સુપને પણ ન ગમે મુજ દીઠા, દેવ અનેરા ધીઠા રે–પ્રભુ જિણે ચાખ્યા ૨સ અમૃત મૌઠા,
આછણ તાસ અનીડા રે–પ્રભુ ! ૨ જેહ હંસ માનસ-સર નાખે,
તે કિમ છિલ્લર વર ચાહે રે-પ્રભુ ચિંતામણિ હેય જય કર માંહે,
કાચને કહો ! કિમ “સાહે રે પ્રભુ. | ૩ | ૮ લેવા માટે ૧ મજબૂત ૨ છાશની ઉપરનું પાણી ૩ સ્નાન કર્યું ૪ સ્વીકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org