________________
૧૯૪
શ્રી દાનવિજયજી મ. કૃત ભક્તિ–રસ ચિંતામણિ ! હિલું હવે,
જોતાં પણ મણિ–ખાણે રે... ધર્મ, જા જગ–ચિંતામણિ! તું મિલે, સઘળી વાતે ૧°સ-નૂરે રે દાનવિજય કહે મારાં,
મન-વાંછિત સુખ પૂરે -ધર્મ પા
૨૫ (૩૯-૧૬) શ્રી શાંતિનાથ-જિન–સ્તવન
(વામાનંદન જિનવર, મુનિમાંહે વડે રે કે) શાંતિ-જિનેસર સુખકર, મૂરતિ તાહરી રે-કે મૂરતિ તાહરી, દિીઠી મીઠી આજ, અમૃત પરે દુઃખહરી રે કે અમૃત ! નિરખી નિરખી સંતાપ મિટે, સઘળે મને રે કે-મિટેડ, વરસતાં જલધાર, શમે જિમ દવ વને છે કે-શમે છે જિમ ગંગા-પરવાહ, ગિરીન્દથી ઉતરે સે કે-ગિરી, તિમ સમતારસ અમૃત, જે ચિહું દિશિ ઝરે રે કે જે. ! જાતિ તણાં પણ વેર, જે દેખી તિમ ટલે રે કે-જે, વાયે દક્ષિણ વાય, ઉઘનાઘન જિમ ફળે રે કે-ઘનારા રાગ તણું પણ ચિન્હ, ન જેહમાં દેખિયે રે કે-ન,
ષ તણે તિહાં અંશ, કહે કિમ ? લેખિયે રે કે-કહે છે રાગ-દ્વેષ અભાવ, તિણે પબુધ અટકળે છે કે તિ, વહનિ-પખે કહો કેમ, ધુંઆડે નીકળે રે કે ધુંઆ યા ૯ મણિની ખાણમાં. ૧૦ સંપૂર્ણ. ૧ દાવાનલ=જંગલને અગ્નિ, ૨ દક્ષિણ દિશાને, મેઘ ઘટા ૪ તેથી ૫ સમજુ માણસે ૬ અનુમાન કરે ૭ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org