________________
ઝરણાં સ્તવન–ચોવીશી
૧૯૭ (૨૮) (૩૯-૧૯) શ્રી મલિનાથજિન સ્તવન
(સાંભળજો મુનિ સંજમ રાગ) પાપે અવસર એહ પિછાણે, મનમાં આલસ માણે છે : સાહિબ મળિયે છે રસપરાણે,
ટાળ્યાને નહિ ટાણે રે–પામ્યા છે સે જિનવર શિવ-સુખદાઈ, પરિહરી આશ પરાઈ રે અવસર ભૂયે જે અલસાઈ,
ચૂકી તલ ચતુરાઈ –પાપે પારા લેખે ઉધમ તે સવિ લાગે, અવસર જે હોય આગે રે માળી તરુ સીંચે મન-રાગે,
લહી ઋતુને ફલ લાગે રે–પામે. ૩ માનવભવ પામીને મેટે, ખિણ-ખિણ મ કરે છેટે રે અશુભ-કરમને કાઢે એટે,
તે ભાંજે સવિ તેટો રે–પાપે પકા નિવર મલ્લી જ જયકારી, ખરી વાત નિવારી રે દાનવિજય પ્રભુ છે દાતારી,
સંપત્તિ આપે સારી રે-પાપે પા
*
૧ મ આણ, રચનાશીલિથી પરસ્પર સંધિ કરી જણાય છે, ૨ હેશિયાર, ૩ આળસ કરી, ૪ અશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org