________________
ઝરણ સ્તવન–વીશી
૧૯૧ હાં ! ઝાઝે છે આ આણું,
અધિકું-ઓછું આખિયે-પ્રભુ ! હાં ! કહેવા માંડી જિહાં વાણી.
ઓછે તિહાં કિમ રાખિયે ?-પ્રભુમારા હાં ! ઝઘડે ઝઘડા ઠાય, કીધા પપાખે કહે કેમ સરે?–પ્રભુટા હાં જી ! માંગ્યા વિણ પણ માય,
ભેજન નવિ આગે ધરે–પ્રભુ પર હાં જ! જિણ અવિહડ નેહ,
ઝઘહો તિણશું કીજિયે-પ્રભુ ! હાં ! સહી આષાઢી મેહ,
તાવડે તુરત ન છીજિયે–પ્રભુત્ર મજા હાં ! તું પ્રભુ કરુણાસિંધુ,
અવિહડ હેત તે શું સહ-પ્રભુ, હાં ! શિવસુખ છે જગબંધુ,
દાનવિજયને ગહગહીં-પ્રભુત્ર પાપા
(૨૨) (૩૯–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(મારું મન મોહ્યું રે, શ્રી સિદ્ધાચલે રે, વિમલ જિનેસર સુણ! મુજ વિનતિ રે,
તું નિ–સનેહી આપો ૩ ઉ૯લાસ, ૪ કહીએ. ૫ વિના. ૬ તડકાથી ૭ ખસે. ૮ ઉમંગથી ૧ નિરાગી.
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org