________________
૧૦૦
શ્રી દાનવિજયજી મ. કૃત ભક્તિ -રસ નિજ-છાયાએ ત્રિભુવન છા,
કીર્તિ કુસુમ પરિમલ મહકાય મુનિવર-મધુકર જેહને પાસે,
રસ-લીના નિશિ-દિવસ ઉપાસે. શ્રી રા ફળની આશા ધરી મનમાંહે, સુર-નરપતિ પણ જેને ચાહે પ્રાપતિ પામે નવિ પામી જે,
કડી ઉપાય જે પોતે કીજે-શ્રી રા કલિકાલે જસ મહિમ ન પઝપે, નિરાધાર નવિ વાયે કંપે ! કષ્ટ નહિં બહુવિધ ફળ લહિયે,
તેણે એ અભિનવ–સુરતરુ કહીએ-શ્રી માયા પૂરણ ભાગ્ય પ્રમાણે પામી, લોકોત્તર સુરતરુ એ સ્વામી દાન કહે સે ધરી નેહ,
જિમ પામ સુખ સકલ અ-છેહ-શ્રી પા
(૨૧) (૩૯–૧૧) શ્રી વાસુપૂજય જિન સ્તવન
(બાઈ, કાઠા ગહુયે પીસાવ-એ દેશી) હાં ! વાસુપૂજ્ય-જિનરાજ, કાજ અછે મુજ ઉતેહિશું
-પ્રભુ ! અરજ સુણે છે હાં જી! બાંહા-હ્યાની લાજ,
જાણું હેત ધરે રોહિશું-પ્રભુત્ર ના ૧ ભ્રમર સેવે, ૩ જે પ્રભુની પ્રાપ્તિ, ૪ પિતા, ૫ ઝાંખો–ઓછો થાય, ૧ તમારાથી. ૨ મારા ઉપરથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org