________________
સ્તવન-ચેાવીશી
ઝરણાં
સાહુિબ એહવા સેવિયે,
જસ સેહે હા! પ્રાતિદ્વાર જ માઠે કેસા ॥૧॥ ફૂલ-૧પગર ઢીચણુ લગે, બહુ પરિમલ હૈ। ! મધુકર ઝંકાર કે । દિવ્ય-ધ્વનિ તિમ દ્વીપતી,
એક ચેાજન હા! જેના વિસ્તાર કેસા ॥૨॥ ઉજ્જવલ ૨અમર-નદી જિસ્યાં,
ચિહું પાસે હા ? ચઉ ચામર ઢલત કે
૧૮૯
કનક ઘડ્યું રહ્યું જવું,
સિંહાસન હૈા ! પ્રભુને સેાહુ ત કેસા શા શિર પૂૐ સૂરજ પરે, ભામડલ હા ! ઝળહળ ઝલકત કે અણુવાઈ અખર તલે,
સુર-દુ་દુભિ હૈ। ૪સખરી વાજ્રત કે.-સા॰ ॥૪॥ છત્રત્રય શિર-ઉપરે, અતિ ઉજજવલ હા ! જય કાંતિ અપાર કે તે જિનવર મુનિ-દ્વાનને,
આપે ! આપે ! હા! નિજ પદ્મ અધિકાર કેસા "પા
(૯૨૦) (૩૯–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન (ઋષભ જિષ્ણુદ્રા, ઋષભ જિંદ્રા)
શ્રી શ્રેયાંસ-જિથ્રેસર સાચા, જગમાંહી એ સુરતરુ જાચા ! ભવિ–જનને મન–વંછિત પૂરે,
સર્વિ સંતાપ નિવારે દૂર-શ્રી॰ nu
Jain Education International
૧ ઢગલા, ૨ ગાંગાનદી, ૩ વગાડનાર વગર (આપે।આપ) વાગતી,
૪ સુંદર.
For Private & Personal Use Only
www.jainelibrary.org