________________
૧૮૮ શ્રી દાનવિજયજી મ. કૃત ભક્તિ-રસ જી હે! સુર હરિ-હર-પ્રમુખ બહુ,
સખી! છે જગમાંહી જિણુંદ 1 જી હે ! પણ તેહતુઝમાં આંતરુ
સખીસરસવ-મેગિરીંદ–જિનેટ પર જી હા ! લક્ષણ-હીત ને લાલચી, સખી ! પલપલ જે પલટાયા જી હ! એહલા સુર શું કીજિયે?
સખી એકે અરથ ન થાય-જિને. આવા જી હા! નિરભી ગુણસાયરૂ,
સખી! અવિચલ એક સ્વભાવ છે જી હે ! પર–ઉપગારી તું સહી,
સખી! તરણ–તારણુ ભવપાથ-જેિને ૪ જી હે ! તુજ છાંડી કુણ અવરની,
સખી ! બાંહ્ય ગ્રહે! બુદ્ધિહીન ! જી હે ! તુજ ચરણબુજ ભમર જયું,
સખી! દાનવિજય લયલીન. જિને પાપા
=
(૯૧૯) (૩૯-૧૦) શ્રી શીતલનાથજિન સ્તવન
(અજિત જિર્ણદશું પ્રીતડી) શીતલ-જિનની સાહ્યબી, સાંભળતાં હ! સહુને સુખ થાય કે વૃક્ષ અશક વિરાજતે,
શિર ઉપરે હે! જસ શીતલ છાંય કે૨ સંસારરૂપ સમુદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org