________________
૧૮૭
ઝરણું
સ્તવન–ચોવીશી તે સૂરજ પણ પ્રભુને આગે,
ખજૂઆ જેમ જણાયે રે-ચંદ્ર ૩ દવ્ય-અંધાર હરે રજનિ-કર,
તે પણ અંતર–પાખે છે જિનવર ભાવ_અંધાર નિવારે,
- રતિ-માત્ર નવિ રાખે રે ચંદ્ર ઝા જગમાં ચંદ્ર-અસંખ્ય જિનેશ્વર,
એક એ છે ઉપગારી રે ! દાન કહે સેવે તિણે પ્રભુને
લંછન-મિષે શશધારી રે-ચંદ્ર પા
(૧૮) (૩૮-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન
(જી હે! વિમલ-જિનેશ્વર સુંદ) જી હા ! સુવિધિ-જિનેશ્વર સારીખ,
સખી! નહિં બીજે જગમાંહિ | જી હ! વિવિધ-પ્રકારે વિલોકતાં,
સખી! નજરે આવ્યું નહિ !
જિનેસર! તું ત્રિભુવન-શિરદાર જી હા ! જિમ વારિધિ રયણે ભર્યો,
સખી! તિમ તું ગુણભંડાર-જિને મા ૬ ચંદ્ર, છ આંતરવાળા પખવાડીએ, એટલે વારા ફરતી પખવાડીએ ૮ તે કારણથી ૧ સમુદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org