________________
૧૮૬
શ્રી દાનવિજયજી મ. કૃત
ભક્તિ–રસ
થાયે તિમ તુમ-ધ્યાનથી ,
મુજ પ્રભુ-ગુણ-આસંગ–સા૩ ખીર મિલે જવ નીરને છે, તવ કરે આપ-સમાન-સાવે છે તિમ હું થાઈશ તુજ-સમે છે,
તુજ-ધ્યાને ભગવાન !–સા. ૪ રયણાયરની ચાકરી હો, કરતાં દારિદ્રય જાય–સા! દાનવિજય પ્રભુ–ધ્યાનથી હે,
મન-વંછિત-સુખ થાય-સારા પા
(૧૭) (૩૯-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(વીર જિર્ણ જગત ઉપકારી) ચંદ્રપ્રભ–પ્રભુને કિમ દીજે ?
ચંદ્ર તણું ઉપમાન રે ! જિનયર_શશધર વિવરી લેતાં.
ગુણ-અધિક ભગવાન રે, ચંદ્ર- ૧ ચંદ્ર કલંકી પ્રભુ-તનમાંહી, કેય કલંક ન દીસે રે ! નિશિ-વાસર જિનરાજ સ-તેજે,
શશી નિસ્તેજે દિવસે ચંદ્ર In સૂરજ-મંડલ માંહીં મિલે જબ,
તવ અ-છતે શશી થાયે ૪ સુદઢરાગ ૧ ચંદ્ર, ૨ ખુલાસાવાર, ૩ તેજસ્વી ૪ ચંદ્ર, ૫ દેખાય નહી તેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org