________________
૧૯૨ શ્રી દાનવિજયજી મ. કૃત ભક્તિ-રસ હું સ-સનેહી છું પ્રભુ-ઉપરે રે,
ઈમ કિમ થાશે? મિલાપ-વિમલ૦ ૧ નિ-સનેહી-જન વશ આવે નહિ રે, કીજે કેડી ઉપાય તાલી એકણ-હાથે બજાવતાં રે,
ઉદ્યમ નિષ્ફળ થાય-વિમલમારા રાત-દિવસ રહિયે કર જોડીને રે, ખિજમત કરીએ ખાસ તે પણ જે નજરે આણે નહિ રે,
તે શું દેશ્ય ! શાબાશ-વિમલ૦ ભગત-વચ્છલ જિન ભકિત-પસાયથી રે, ચઢશે કાજ પ્રમાણે ઈમ થિર નિજ મન કરીને જે રહે છે,
લહે ફલ તે નિરવાણ-વિમલ માજા મેં પિતે મન સ્થિર કરી આદર્યો રે, તું પ્રભુ! દેવ દયાલા આપવડાઈ નિજ મન આણીને રે,
દાનવિજય પ્રતિપાલ-વિમલ૦ પા
(૨૩) (૩૬-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(પાઈ–કલ્યાણ) પ્રભુ ! તુમ નામ છે નાથ અનંત,
તુમ ગુણ પણ છે અ-કલઅનંત ! છે અનંત-સુખને તુજ ભેગ,
દુઃખ અનંતને કર્યો વિગ ૧ ૧ છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org