________________
૧૭૩
ઝરણું
સ્તવન–વીશી નીલ-વરણ તનુ નાથનું, મોહ્યા સુર-નર-વૃંદ જીવણજિન હેતથી હવેજી, ચડત કલા જિમ ચંદ-વાપાપા
(૯૦૫) (૩૮-૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન (જિનાજી ! ત્રેવીસમો જિનપાસ; આશ મુજ પૂરવે રે ) જિનાજી! મુનિસુવ્રતશું માંડી, મેં તે પ્રીતડી રે લે
-મારા સુ-ગુણ સનેહી લે છે જિનાજી! તું સુરતની છાંય,
ન છાંડું હું ઘડી રે મારા મા જિ. ! શ્રી પવા-સુત નંદન, શ્રી સુમિત્રને રે -મા. જિ. ! દીપે વર તનુ શ્યામ, કલાશું વિચિત્ર રે મારા જિ° ! આરતડી મુજ અલગી ગઈ, તુજ નામથી રે – મા૧ જિ! વિનતડી સફળી કરી, લીજે,
મન-ધામથી રે લે-મા. ૩ જિ. ! ક્ષણ-ક્ષણમેં તુજ આશા, પાસ ન છેડશું રે -મા જિ! વારુ પરિ-પરિ વધતે નેહ,
સુરંગે જોડશું રે લે-મા. ૪ જિ. ! વિસાર્યા કિમ હાલા, તું મુજ વિસરે રે લો-મા ! !િ તાહરે સેવક કંઈ,
પણ મુજ તું શિરે રે – મા. પા. જિ. ! સિદ્ધિ-વધૂની ચાહ, કરી મેં તે પપરે રે લે મારા ૧ અરતિ–દુઃખ, ૨ મનના ઉંડાણમાંથી, ૩ સારે, ૪ ઘણી રીતે,
૫ પ્રયત્નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org