________________
૧૭૪
શ્રી જીવણવિજયજી મ. કૃત ભક્તિ-રસ જિ. ! દી તેહી જ દેવ,!
કૃપા કરી માં પરે રે લે—માત્ર મારા જિ.! તારે એ કિરતાર, પ્રભુને જે સ્તવે રે લે-મા ! જિ.! જીવવિજય પય-સેવક,
જીવણ વિનવે રે લે-માળ પાડા
(૯૦૬) (૩૮-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(નાણ ન પદ સાતમે). નમિ-જિનના નિત્ય નામથી, સદા ઘર સફળ વિહા-મેરેલાલા અણજાણી આવી મીલે,
- મનવાંછિત લીલ મંડાણ-મેરે નમિ. In તૃષણ તુજ મળવા તણ, દિનમાં હોય દશ વાર–મેરે ! મન ઈ મળે જે પ્રભુ,
તે સફળ ગણું સંસાર-મેરે નમિ. થા અંતરગત આલેચતાં, કસુર તુજ સમ અવર ન હોય–મેરે જેહના જે મનમાં વસ્યા,
- તેહને પ્રભુ તેહિ જ હોય-મેરે નમિ. મારા પિયણ પાણીમાં વહે, નપરિ ચંદ્ર નિવાસ–મેરે એકમના રહે અનિશે,
જાણે મુજ તિમ જિન પાસ–મે નમિ. ઠા હિમવરણ હરખે ઘણે, ભવિયણ મન મોહનગાર-મેરે છે કહે છવણ કવિ જીવને,
દુકૃત દુઃખ દૂર નિવાર-મેરે નમિ, પાપા
૧ પ્રભાતદિવસ, ૨ ઉત્કટ ઈચ્છા, ૩ દેવ, ૪ ચંદ્રવિકાશીમળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org