________________
૧૬૪
શ્રી જીવણવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
લાયથી લાયક લાજ, લહીયે મહીયલ મહારાજ હે-જિન.. ગુણગ્રાહી ગરીબ-નિવાજ,
પય પ્રણમી કહે પ્રભુ આજ હેજિન ભાડા રાગી રસ અનુભવ દીજે, સુપસાય એ તે અમ કીજે હે જિના સાચાને સાચ દાખીએ,
જિન તો જસ પામીજે હો-જિન ઘા મત ચૂકે માનવ! ખેવ, તારક છે એહીજ દેવ છે-જિન ! જગ જુગતિ છે નિતમે,
કહે જીવણ પ્રભુપય સેવ છે-જિન પાપ
(૮૯૫) (૩૮–૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
(આંખડિયે મેં આજ શેત્રુજે દીઠે રે, એ દેશી) શીતલ શીતલ છાયા રે-સુરતરૂ સારી રે !
લાગી છે મન શુદ્ધ માયા રે-પ્રાણથી પ્યારી રે ! પૂરણ-પુણ્ય હું પાસ તુમારે, વ્હાલા મારા !
આવ્યો છું આશ કરીને રંગ-વિલાસ કરે મન રૂડે, હિંયડે હેત ધરીને રે–
સાહેબ સાચો રે ! પામીને પરતક્ષ સાંઈ રે, એ મત જા રે ૧૧ આશાને આધારે એતા, હા મેં તે દુષ્કૃત દિન બહુ કાઢયા જાણ થકાં તે કાં નવિ જાણે, રાગી છે ધર્મ-ધનાઢયા રે,
-- સાહેબ. રા
૧ આટલા, ૨ દુઃખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org