________________
૧૫૬
ઝરણું
સ્તવન–વીશી સ્યાદ્વાદી નિજ પ્રભુતાને એકત્વ જે,
ક્ષાયિકભાવે થઈ નિજ રત્નત્રયી રે લે પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જે,
તત્વાનંદી પૂર્ણ—સમાધિલ મઈ રે લો. જગત માયા અવ્યાબાધ-રવ-ગુણની પૂરણ રીત જે,
કરતા–ભક્તા ભાવે રમણપણે ધરે રે સહજ અ-કૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જે,
દેવચંદ્ર–એક સેવનથી વરે જે લે. જગત શા
(૮૮૧) (૩૭–૧૭) શ્રી અનિલપ્રભ-જિન સ્તવન
[ ગતિ દૈવનીરે—એ દેશી. ] સ્વારથ વિણુ ઉપગારતા , અદભુત અતિશય રીદ્ધિ આત્મ-સ્વરૂપ પ્રકાશતા રે, પૂરણ સહજ સમૃદ્ધિ–
અનિલજિન સેવીયે રે નાથ ! તુમહારી જેહિ, ન કે વિહુ લેકમે રે
પ્રભુ ! પરમ-આધાર, આ છે ભવિ થકને રે ૧૫ પર-કારજ કરતા નહિ રે, સેવ્યા પાર ન હેત જે સેવે તન-મન થઈ રે, તે લહે શિવ-સંકેત-અનિલ મારા કરતા નિજ ગુણ-વૃત્તિતા રે, ગુણું પરિણતિ ઉપભેગા નિ-પ્રયાસ–ગુણ વત્તતા, નિત્ય સકલ ઉપગ-અનિલ પર સેવ-ભકિત ભેગી નહી રે, ન કરે પરને સહાય ! તુજ ગુણરંગી ભક્તના રે, સહેજે કારજ થાય—અનિલ જો
૧ સમૂહને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org