________________
૧૫ર શ્રી દેવચંદ્રજી મ. કૃત
ભક્તિ–રસ કિરિયા કારણ કાયતારે, એક સમય સવાધીન છે વરતે પ્રતિગુણ સર્વદા રે, તસુ અનુભવ લયલીન-અનિલ પા જ્ઞાયક કાલકનારે, અનિલપ્રભ જિનરાજ | નિત્યાનંદમયી સદા રે, દેવચંદ્ર સુખદાય-અનિલ૦ માદા
(૮૮૨) (૩૭-૧૮) શ્રી યશોધરસ્વામી-જિન સ્તવન
[ રાગ મારૂ] વદનપર વારી હો જશેાધર ! વદન પર વારી ! મેહ-રહિત મોહન જાકે, ઉપશમ-રસ-કયારી હો
અહો ઉપશમ વદન ૧૫ મેહજીવ લેહકે કંચન, કરવે પસાર ભારી હે સમકિત-સુરતરૂ (ઉ૫) વન સિંચનકે,
વર પુક્કલ જલધારી છે, અહી વર૦ વદન મારા સર્વ–પ્રદેશ પ્રગટ સમગુણથી, પ્રવૃત્તિ અનંત અ૫હારી હા પરમ-ગુણ સેવનથે સેવક,
અપ્રશસ્તતા વારી હો-અહે અપ્ર વદન. ૩ પર પરિણતિ રૂચિ રમણ ગ્રહણતા, દેષ અનાદિ નિવારી હે ! દેવચંદ્ર પ્રભુ સેવન ધ્યાને,
આતમશકિત સમારી હે, અહો આતમ-વદન કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org