________________
૧૫
શ્રી દેવચંદ્રજી મ. કૃત ભક્તિ-રસ (૮૮૦) (૩૭–૧૬) શ્રી નમીશ્વરસ્વામી-જિન સ્તવન
(હો પીઉ પંખીડા-એ દેશી) જગત-દિવાકર શ્રીન મીશ્વર સ્વામ જે.
- તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લે ! જાગ્યે સમ્યગુ જ્ઞાન સુધારસ-ધામ જે,
છોડી દુર્જય મિથ્યા-નિંદ પ્રમાદની રેલે જગત છે. સહજે પ્રગટ નિજ–પર ભાવ વિવેક જે,
અંતર-આતમ ઠહર સાધન સાધવે રે લે છે સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જે,
નિજ પરિણતિ નિજ-ધર્મરસે હવે રે લે. જગત પારા ત્યાગ (ને સવિ) પર–પરિણતિ-રસ-રીઝ જે,
જાગી છે નિજ) આતમ–અનુભવ ઈષ્ટતા રે લે સહેજે છુટી આશ્રવ-ભાવની ચાલ જો,
જાલમ પ્રગટી સંવર-શિષ્ટતા રે લે. જગત. ૩ બંધ (ના) હેતુ જે છે પાપસ્થાન જે,
તે તુજ ભગતિ પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લે ! ધ્યેય-ગુણે વલ ઉપયોગ જે,
તેહથી પામે ધ્યાતા ધ્યેય-સમસ્તતા રે લે. જગત મજા જે અતિ-દુસ્તર જલધિ સમે સંસાર જે,
તે ગેપદ સમ કીધે પ્રભુ-અવલંબને રે લે છે જાણ્ય પૂર્ણાનંદ તે આતમ પાસ ,
અવલંખ્ય નિર્વિકલ્પ પરમાતમ તત્તને રેલે. જગત આપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org