________________
ઝરણાં સ્તવન–વીશી
૧૪૮ (૦૭૯) (૩૭-૧૫) શ્રી અસ્તાગનાથ-જિન સ્તવન
[મન મેહ્યું અમારૂં પ્રભુ-ગુણે–એ દેશી) કરે સાચા રંગ જિનેશરૂ, સંસાર વિરંગ સહુ અન્ય રે સુરપતિ-નરપતિ-સંપદા, તે તે દુરગંધિ-કદનરે-કરે. ૧ જિન અતાગ-ગુણ-૨સ રમી, ચલ વિષય-વિકાર વિરૂપારે વિણ સમકિત મતે અભિલખે,
જેિણે ચાખે શુદ્ધ કવરૂપ રે-કરો. મારા નિજ-ગુણ-ચિતન જળ રમ્યા, તસુ ક્રોધ અનળને તાપ રે ! નવિ વ્યાપે કાપે ભવસ્થિતિ,
- જિમ શીતને અર્ક-પ્રતાપ રે કરે જિન ગુણરંગી ચેતના, નવિ બાંધે અભિનવ-કર્મ છે ગુણ-રમણે નિજ ગુણ ઉલસે,
તે આસ્વાદે નિજધર્મ રેન્કર૪ પર ત્યાગી ગુણ એક્તા, રમતા જ્ઞાનાદિક-ભાવ રે ! સ્વ-સ્વરૂપ થાતાં થઈ, પામે શુચિ ખાયક ભાવ રે-કરેપા ગુણકરણે નવગુણ-પ્રગટતા સત્તાગત રસથિતિ છે રે સંક્રમણે ઉદય પ્રદેશથી, કરે નિજરા ટાળે ખેદ રે-કરેમારા સહજ-સરૂપ-પ્રકાશથી થાએ પૂર્ણાનંદ-વિલાસ રે દેવચંદ્ર-જિનરાજની, કરજ સેવા સુખવાસ –કરોપાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org