SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वर्धमान स्वामिने नमः શ્રી દેવચંદ્રજી મકૃત અતીતજિન–વિશી (અપૂર્ણ) (૮૬૫) (૩૭–૧) શ્રી કેવલજ્ઞાનીજિન સ્તવન નામે ગાજે પરમ આહાદ, પ્રગટે અનુભવ રસ આસ્વાદ તેથી થાયે મતિ-સુપ્રસાદ, સુણતાં ભાંજે, કાંઈ વિષયવિખાઇ જિર્ણોદા! તારા નામથી મન ભીને ક્ષેત્ર અસંખ્ય-પ્રદેશ, અનંત-પર્યાયનિવેશ જાણુગ–શક્તિ અશેષ, તેહથી જાણે કાંઈ સકળ વિશેષ - 2 પરા સર્વ પ્રમેય–પ્રમાણ, જય કેવળ-નાણુ પહાણ તિણે કેવીના અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે-જિ. ૩ ધ્રુવ પરિણતિ છતી જાસ, પરિણતિ પરિણામે ત્રિક રાશ ! કર્તાપદ પ્રવૃત્તિ પ્રકાશ, અતિ-નાસ્તિરે કાંઈ સર્વને ભાસ ૨-જિ. પઝા સામાન્ય-વભાવને બાધ, કેવળ-દર્શન શેધ છે સહકાર અભાવું રેધ, સમયંતર રે કાંઈ બધ-પ્રબોધ રેજિ. પા કારક ચક્ર સમગ, તે જ્ઞાયક-ભાવ વિલગ છે પરમભાવ-સંસગ્ગ, ઈક રીતે જે કાંઈ થયે ગુણ–વગ રેજિમાદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy