________________
ઝરણાં
સ્તવન-ચાવીશી
ઈમ સાલખન જિન ધ્યાન, સાધે તત્ત્વ વિધાન ।
•લહે પૂર્ણાનંદ અ-માન,
તેડુથી થાયે રે કાંઈ શિવ-ઇશાન ૨-જિ॰ un દાસ વિભાવ-અપાય, (તે) નાશે પ્રભુ-સુપસાય । જે તન્મયતાયે ધ્યાયે,
સહી તેને રે દેવચદ્ર-પદ થાય ૨-જિ૦ ૫૮૫
(૮૬૬) (૩૭–૨) શ્રી નિર્વાણી-પ્રભુ-જિન સ્તવન [વીરજી પ્યારા હા ! વીરજી પ્યારા–એ દેશી,] પ્રશુગ્નું ચરણ પરમ-ગુરૂ-જિનના, હંસ તે મુનિ જનમનના ! વાસી અનુભવ-નંદનવનના, ભાગી નધનના
મેારા સ્વામી હા! તારા ધ્યાન ધરીએ !
ધ્યાન ધરીજે હા સિદ્ધિવરીજે,
૧૩૧
અનુભવ અમૃત પીજે—મારા॰ ॥૧॥ સકલ પ્રદેશ-સમા ગુણુ ધારી, નિજ-નિજ કારજ કારી । નિરાકાર અવગાહ ઉદારી, શક્તિ સવ વિસ્તારી—મેારા॰ ારા ગુણુ ગુણ પ્રતિ પર્યાંય અનંતા તે અભિલાપ સ્વતતા । અન તગુણા-નભિલાપી સતા,
કાય-વ્યાપાર કરતા-મારા૦ ૫૩શા
છતી અ-વિભાગી પયન્યકતે, કારજ-શક્તિ પ્રવતે । તે વિશેષ સામર્થ્ય-પ્રશકતે,
ગુણ-પરિણામ-અભિવ્યકતે-મારા॰ ॥ ૪ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org