SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન–ચાવીશી [ કલશ ] યાઈ ચે તત્ત્વ-સરૂપાજી ! ચઉવીસે જિન ગાઈ ચે, પરમાનદ પદ પાઈ ચે, અક્ષય-જ્ઞાન અનૂપેાજી–ચઉ॰ ॥ ૧ ॥ ચઉદહુસે બાવન ભલા, ગુણુધર-ગુણુ-ભડારાજી ! સમતામયી સાહુ–સાહુણી, સાય–સાવઈ સારાજી-ચ૩૦ ૫૨ ॥ વધમાન જિનવર તણા શાસન અતિ સુખકારીજી 1 ચકવિ સંઘ વિરાજતા, દુઃષમ કાલ આધારેાજી-ચઉ૦ પ્રા જિન–સેવનથી જ્ઞાનતા, સિંઘે હિંતાહિત-મેધાજી અ-હિત ત્યાગ હિત આદર, સંયમ-તપની શેાધેાજી-ચઉ૦૫૪ા અભિનવ–કમ અ–ગ્રહણુતા, જીણુ -કમ-અભાવાજી ! નિકમી ને અ-ખાષતા, અ-વેઇન અનાકુલ-ભાવેાજી-ચઉનાપા ભાવ-રાગના વિગમથી, અ-ચલ અ-ક્ષય નિરાખાયેાજી 1 પૂર્ણાનંદ-દશા લહી, વિશ્વસે સિદ્ધિ-સમાધાજી-ચઉના ૬ u શ્રી જિનચંદની સેવના, પ્રગટે પુણ્ય-પ્રધાનાજી ! સુમતિ સાગર અતિ ઉલ્લાસે, ઝરણાં સાધુર`ગ પ્રમુખ્યાનાજી-ચઉ॰ ।। ૭ સુવિદ્ધિત ગચ્છ ખરતર વરૂ, રાજસાગર ઉવઝાયેાજી । જ્ઞાનધમ પાઠક તથેા, શિષ્ય સુજન-સુખદાયા ચઉના દીપચ`દ્ર પાòક તણેા, શિષ્ય સ્તવે જિનરાજોજી દેવચક પદ સેવતાં, પૂર્ણાનદ સમાજોજી-ચ૬૦ ॥ ē k Jain Education International ૧૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy