________________
૧૨૮
શ્રી દેવચંદ્રજી મ. કૃત
ભક્તિ-રસ
આદર્યો આચરણ લેક–ઉપચારથી,
શાસ્ત્ર-અભ્યાસ પણ કાંઈ કીધે શુદ્ધ-સરધાન વળી આત્મ–અવલંબ વિષ્ણુ,
તે કાર્ય તિણે કે ન સીધે-તાર છે ૩ છે. સ્વામી દરશણુ સમે નિમિત્ત લહી નિરમળે,
જે ઉપાદાન શુચિ ન થાયે . છેષ કે વસ્તુને? અહહ ઉદ્યમ તણે
સ્વામી સેવા સહી નિકટ લાયે–તાર છે ૪ . સ્વામી-ગુણ એલખી સવામીને જે ભજે,
દરિશણ શુદ્ધતા તેહ પામે જ્ઞાન–ચારિત્ર-તપ-વીર્ય ઉ૯લાસથી,
કર્મ જીપી વસે મુક્તિ ધામ-તાર છે ૫ છે. જગતવત્સલ મહાવીર જિનવર સુણી,
ચિત્ત પ્રભુ-ચરણને શરણ વા ! તારા બાપજી બિરૂદ નિજ રાખવા,
દાસની સેવના રખે જે-તાર છે ૬ . વિનતિ માનજે શક્તિ એ આપજે,
ભાવ-સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે છે. સાધી સાધક–દશા સિદ્ધતા અનુભવી,
દેવચંદ્ર વિમલ-પ્રભુતા પ્રકાશે–તાર૦ ૭ to
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org