SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૭ ઝરણું સ્તવન–વીશી ઉપશમ-રસભરી સર્વજન–સંકરી, મૂતિ જિનરાજની આજ ભેટી ! કારણે કાર્ય-નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિ ભવ-ભ્રમણની ભીડિ મેટી સટ છે ૬ છે નયર ખંભાયતે પાશ્વ–પ્રભુદરશણે, વિકસતે હર્ષ–ઉત્સાહ વાળે છે હેતુ એકતા-રમણ પરિણામથી, સિદ્ધિ-સાધક પણે આજ સાથે સ0 | ૭ | આજ કુતપુણ્ય ધન દીહ માહરે થયે, આજ નર-જનમ મેં સફળ ભા દેવચંદ્ર સ્વામિ ત્રેવીસમે વંદી, ભક્તિ–ભરચિત્ત તુજ ગુણ રમા સત્ર | ૮ | (૮૬૪) (૩૬-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન [ કહખાની દેશી] તાર હે તાર પ્રભુ ! મુજ સેવક ભણી, જગતમેં એટલે સુયશ લીજે ! દાસ અવગુણ-ભર્યો જાણી પિતા તણે, દયાનિધિ ! દીન પરિ દયા કીજે-તાર૦ કે ૧ છે રાગ-દ્વેષે ભર્યો મેહ વેરી નડ, લેકની રીતિમેં ઘણું રાતે ! ક્રોધ-વશ ધમધમ્ય, શુદ્ધ ગુણ નવિ ૨મ્યો, ભો ભવ માંહિં હું વિષય-માતે તાર૦ મે ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy