________________
સ્તવનચોવીશી
૯૯ અહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ સ્યાદ્વાદ-સત્તા-૨સીરે, અ-મલ અ–ખંડ અનૂપ-અજિત માદા આરેપિત સુખ-ભ્રમ ટળે રે, ભાયે અ-વ્યાબાધ ! સમ અભિલાષીપણેરે, કર્તા સાધન સાધ્ય-અજિત પણ ગ્રાહકતા સ્વામિત્વતારે, વ્યાપક ભક્તાભાવ છે કારણુતા કારજદશારે, સકળ ચહ્યું નિજ-ભાવ-અજિત માતા શ્રદ્ધા ભાસન રમણુતારે, દાનાદિક-પરિણામ સકળ થયા સત્તા–રસી રે, જિનવર દરસણ પામ-અજિત પાલા તેણે નિમક-માહણે રે, વેદ્ય ગોપ આધાર ! દેવચંદ્ર સુખસાગરૂ, ભાવ-ધરમ-દાતાર-અજિત ૧૦
(૮૪૩) (૩૬-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
[ ધણુરા ઢોળા ] શ્રી સંભવ જિનરાજજી રે,
તાહરૂ અ-કલ સ્વરૂપ-જિનવર પૂજે ! સ્વ-પરપ્રકાશક–દિનમણિ રે, સમતા-રસનો ભૂપ-જિનપૂજે પૂજે રે ભવિક ! જિન પૂજે !
પ્રભુ પૂજયા પરમાનંદ-જિન. ૧ અર-વિસંવાદ નિમિત્ત છે રે, જગજંતુ-સુખ કાજ-જિના હેતુસત્ય બહુમાનથી રે, જિન સેવ્યાં શિવરાજ-જિનપારા ૧ સૂર્ય, ૨ ચેટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org