________________
ર
શ્રી દેવચંદ્રજી મ. મૃત
ભક્તિ-રસ
પ્રીતિ અનતી પર થકી, જે તેડે હા ! તે જોકે એહ ! પરમ-પુરૂષથી રાગતા, એકવતા હા ! દાખી ગુણુ ગેહ-ૠ૦ | ૫ | પ્રભુજીને અવલખતાં, નિજ પ્રભુતા હા ! પ્રગટે ગુણુરાશ ! દેવચંદ્રની સેવના, આપે મુજ હા !
અવિચળ સુખવાસ-૪૦ ॥ ૬ ॥
(૮૪૨) (૩૬-૨) શ્રી અજિતનાથ જિન સ્તવન [દેખા ગતિ ધ્રુવની રે-જો દેશી]
જ્ઞાનાદિક ગુણ સ’પદારે તુજ અનંત અપાર । તે સાંભળતાં ઉપનીર, રૂચિ તેણે પાર ઉતાર-અજિત જિન ! તારજ્યેા રૂ ! તારજ્યે દીનદયાળ ના જે જે કારણ જેહનેરે, સામગ્રી-સંયોગ ! મિલતાં કારજ નિપજેરે, કર્તાતણે પ્રયાગ-અજિતના ૨ ॥ કાર્યસિદ્ધ કર્યાં વસુર, લહીં કારણુ સચૈાગ । નિજ-પદકારક પ્રભુ મિથ્યારે,
હાય નિમિત્તહ ભાગ-અજિત॰ ।। ૩ । અજકુળ?-ગત કેસરીર લહેર, નિજ૩-પદ સિંહ નિહાળ ! તિમ પ્રભુ ભકતે ભુવિ લહેર,
આતમ-શક્તિ સભાળ-અજિત ાજા
કારણ્પદ કર્તાપણે રે, કરી આરેપ અ-ભેદ 1 નિજ-પદ અરથી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ-અજિતનાષા
૧ બકરીના ટાળામાં રહેલ, ૨ સિ ંહ, ૩ પેાતાપણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org