________________
श्री वर्धमान स्वामिने नमः શ્રી દેવચંદ્રજી મ॰ કૃત સ્તવન–ચાવિશી
(૮૪૧) (૩૬–૧) ૧–શ્રી ઋષભદેવજિન સ્તવન [નિંદરડી વેરણ થઇ-એ દેશી] ઋષભ-જિણુંદ શું પ્રૌતડી, કિમ કીજે ઢા !
કહે! ચતુર વિચાર
પ્રભુજી જઈ અલગા વસ્યા,
તિહાં કિણુ નવિ હા કે વચન ઉચાર-ઋ ॥ ૧ ॥ કાગળ પશુ પહુંચે નહિ, નવિ પહુચે હૈ !
તિહાં કે પરધાન
જે પહુંચે તે તુમ સમે, નવ ભાખે હે !
કાઈનું વ્યવધાન—૪૦ | ૨ | પ્રીત કરે તે રાગિયા, જિનવરજી હા ! તુમે તે વીતરાગ । પ્રીતડી જેહ અ-રાગીથી, ભેળવવી હા !
લાકાત્તર માગ -ૠ॰ ॥ ૩ ॥ પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હા ! કરવા મુજ ભાવ છે. કરવી નિરવિષ પ્રીતડી, કિણુ ભાંતે હા !
કહેા અને અનાવ !-૪૦ ૫ ૪ .
૧ તે સ્થાને, ૨ દૂત, ૩ રસ્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org