________________
૯૬
શ્રી ચતુરવિજયજી કૃત
ભક્તિ-રસ
મૃગમદ ઘન જિન વાસના, વાસિત મેધ અગાધ હા-સા૦ । મૃગપતિ જે જય સેવના, દૂર ગયા દુખદાઘ હા–સાબા૪ા નિર્યાંમક સત્ય સાહેબા, આલમન તુજ લીધ હાસા ભવિ-જન-મન જિન ! તું વસ્યા,
ત્રિશલાનન રિદ્ધ ડા-સા॰! પ ! એ રીધ એ સીધ તાલુરી, પામી પરમાણુ * ડા-સા૦ { અજ્ઞાન-તિમિરતા ભયહરે, પ્રગટયા જ્ઞાનદિણુંદ ઢા-સાનાદા સૂરિ પ્રતાપે રાજ્યમાં, ગુણિયલ જિન ગુણુ ગાય હા-સા॰ । ચતુરષ્ટિય જિન નામથી,
દિન દિન ઢાલત થાય હાસા॰ ! ૭
ઈતિશ્રી ચતુરવિજયકૃત ચાવિશી સંપૂર્ણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org