________________
૧૦૦ શ્રી દેવચંદ્રજી મ. કૃત
ભક્તિ-રા ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ-જિના ઉપાદાન-કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ-જિન. મારા કાર્યગુણકારણપણે રે, કારણ-કાર્ય અનૂપ-જિન સકળ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ-જિન એકવાર–પ્રભુ-વંદનારે, આગમ રીતે થાય-જિન કારણે--સત્યે કાર્યની, સિદ્ધિ-પ્રત કરાય-જિન છે પ્રભુપણે પ્રભુ લખીરે, અ-મલ વિમલ ગુણ ગેહ-જિના સાધ્ય-દષ્ટિ સાધકપણે રે, વંદે ધન નર તેહ-જિના જન્મ કૃતારથ તેહનેરે, દિવસ સફળ પણ તાસ-જિન ! જગત-શરણ જિન-ચરણને રે, વંદે ધરીય ઉલ્લાસ-જિનવાળા નિજ-સત્તા નિજ-ભાવથી, ગુણ અનંતને ઠાણ-જિન : દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ-સુખ ખાણ-જિના
(૮૪૪) (૩૬-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન
[ બ્રહ્મચર્ય પદ પૂજીએ હે વિનીત-જો દેશી ] કયું જાણું કર્યું બની આવી,
અભિનંદન રસ રીત-હે મિત! કે પુદગલ-અનુભવ ત્યાગથી,
કરવી જસ પરતીત-હે મિત્ત કર્યું છે ૧ is પરમાતમ પરમેશ્વરૂ, વસ્તુગતે તે અ-લિપ્ત હે મિત્તા દ્રવ્યે દ્રવ્ય મિલે નહી,
ભાવે તે અન્ય અ-વ્યાપ્ત-હા મિત્ત મું૦ | ૨ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org