________________
ઝરણું
વન વીશી
*
'
(૮૧૬) (૩૪–૨૪) શ્રી મહાવીરજિન સ્તવન
સહિયાં મેરીરે ચાંદલીયે ઉગ્યો મધરાતરે–એશી) જિન માહરારે! શ્રી મહાવીરજરે જિનપતિ ચોવીશમારે જિ. શાસન નાયક દક્ષિણ–ભરતમાંરે, જિ. કરમ ખપાવી પહત્યા શિવમંદિરે રે ! જિ. સેવક–જનનારે ઉલટ ઈમ રહ્યારે, જિ. વીરજી વિના શાસન સંભાળ કુણ કરેરે જિનાલા જિ. અતિશયધારીરે નહી હમણાં ઈણે જગરે, જિ. વીરજી વિનારે દીઠાં ચિત્ત કરેરે ! જિ. દુર્લભ બધિરે પ્રાણ ભૂલ્યા ભમે રે, જિ. વીરજી વિનારે સંશય કેણ હરેરે જિન મેરા જિતુ ઈશુ પંચમ–આરે વિરહ જિનતણેરે, જિદુર્ગતિ માંહેરે પડતાં કુણુ ઉદ્વરેરે ! જિક કુમતિ–કુતીરથનારે થાપક છે ઘણા રે, જિ. વીરજી વિનારે તે બીજાથી નવિ હરેરે જિનમારા જિક મુગતિપુરીને મારગ વિષમે થથરે, જિ. વીરજી વિનારે કે તેહને સુખ કરેરે છે જિધરમ તણેરે નાયક દૂર રહ્યોરે, જિ. વિજન તેહનેરે નામે ભવજળ તરેરે જિન. ૪t મેજિત્રિશલાદેવીનેરે નંદન સાહિરે, જિ. સુજશું રે હવે મહેર કર્યાવિણ નહીં રહે છે ૦િ શ્રી અખયચંદ સૂરીશ સુગુરૂની સેનારે, જિ. ખુશાલ મુનિ તેહને સુપસાથે સુખ લહેરે જિન પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org