________________
श्री वर्धमानस्वामिने नमः
શ્રી ચતુરવિજ્યજી કૃત
સ્તવન ચવિશી
(૮૧૧) (૩૪–૧) શ્રી કષભદેવજિન સ્તવન
(મહાવિદેહ ક્ષેત્ર સોહામણું—એ દેશી.) જગતગુરૂ! જિન માહરી, જગદીપક જિનરાય–લાલ રે કે શાંતસુધારસ ધ્યાનમાં,
આતમ અનુભવ આય-લાલરે–જ૦ ૧. ચિત્ત પ્રસન્નતા દૃઢ થઈ, ક્રીડતી ખેલાએલ-લાલ રે તે દગ દગ તે જ્ઞાનથી, વધતી વેલકલ્લોલલાલ રે જ રા પરભાવિક પાંચે ભલા, અવર ન એકાએક, લાલ રે ખટદ્રવ્ય દ્રશ્કે કર્યા, દેખત શોભા દેખ–લાલ રે જ૦ ૩ તે તુજ દરિસણુ જાણીએ, આણુયે ચિત્ત આણંદ-લાલ રે ! ૧. અત્યંત ચંચળ પણે રમતી તેવી વિશિષ્ટ જે આંખ કે જે આંખ ભરતીના મોજાની જેમ વધતી રહેલ જ્ઞાનથી શોભે છે–તે આંખથી ચિત્તની પ્રસન્નતા દઢ થઈ (બીજી ગાથાને અર્થ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org