________________
કર
શ્રી ખુશાલમુનિજી કૃત
ભક્તિરસ
કોઈનું વચન ન માન્યું, દુલ્હન રોતી મૂકી-રાજ-રાજુલ॰ । રૈવત ચઢી શિવને વર્યાં,
રાજુલ પણ નિવ ચૂકી-રાજ-રાજુલ॰ utu હકડેઠુક હાણુ ઇણે કરી, જે ખીજે નવ થાયેરાજ–રાજુલ૦ । શ્રીઅખયચ'દ સૂરીશના, ખુશાલ મુનિ ગુણ ગામે
રાજ-રાજુલ॰ નાણા
编
昕
(૮૧૧) (૩૪–૨૩) શ્રીપાર્શ્વનાથ-જિન સ્તવન
(માઈજી ! તુમારો બેટડા, નદી તુમારો વીર રે-એ દેશી) પુરિસાદાણી પાસજી, અવધારો
અવધારો મુજ અરદાસ રે-સેવાશુ' મનઘણું । અનિશિ હિંયડા મેં વસ્યા રહી,
卐
કુસુમે જેમ સુવાસ રે—પ્રભુ॰ ।૧।। પરમ-પુરૂષશુ' પ્રીતડી, કરતાં આતમ સુખ થાય અે—પ્રભુ॰ | કામી ક્રોધી લાલચી, નયણે દીઠા ન સુહાય રે—પ્રભુ॰ ારાા આઠ પહાર ચાસઠ ઘડી, સંભારુ' તાહરું નામ રે—પ્રભુ॰ t ચિત્તથી ન કરુ વેગળા,
Jain Education International
ખીજું નહી માહુરે કામ રે—પ્રભુ॰ u અવનિ ઇચ્છિત પૂરવે, સહુ સેવકને મહારાય ?—પ્રભુ ! મહેર કરીઅે સાહિબ, દીજે વછિત સુપસાય ?—પ્રભુ॰ જા અ-વિનાશી અરિહંતજી, વામાનંદન દેવ રે—પ્રભુ ! શ્રીઅખયચંદ સુરીશનો,
શિષ્ય ખુશાલ કરે તુજ સેવ રે—પ્રભુ ાપા
For Private & Personal Use Only
www.jainelibrary.org