________________
ઝરણાં
સ્તવન ચાવીશી
(૮૧૪) (૩૪–૨૨) શ્રી નેમિનાથજિન સ્તવન
(ઉંચી મેડી દીવા બળે ?-એ દેશી)
શિવાદેવી સુત સુંદરૂ વાહલેા.
નેમિ જિણુંદ રાજ–રાજુલ નારીના સાહિ। । યદુવ`શી—શિર શેહરો,
સમુદ્રવિજય કુળચંદ-રાજ-રાજુલ૦ ૫૧)
મ્હાટે ઉત્સવે શ્રી કૃષ્ણજી,
તેના વિવાહ કરવા-રાજ—રાજુલ॰ ।
તેડી ૧જોરાવરી આણીયા,
ઉગ્રસેન પુત્રી વરવાય–રાજ-રાજુલ॰ ારા
વિષ્ણુ પરણ્યે જે પાછા વળ્યા,
તારણથી રથ ફેરી-રાજ—રાજુલ॰ ।
Jain Education International
૭૧
તે શું કારણ જાણીએ,
પશુની વાત ઉદેરી-રાજ—રાજુલ॰ નાણા હળધર કાન્હા આડા ફરી,
ખંધવ ઈમ નિવ કીજે-રાજ-રાજુલ॰ ન છેાકરવાદ શાણા થઈ,
કરતાં લજ્જા છીજે-રાજ—રાજુલ૦ ૫૪ ઉભેા ઉગ્રસેન વિનવે, વહેલા મહેલ પધારા–રાજરાજુલ૦I માન વધારો મ્હોટા કરો,
અવગુણુ કે ન વિચારો-રાજ-રાજુલ॰ ાપા
૧ પરાણે, ૨ બળદેવ, ૩ શ્રીકૃષ્ણ,
For Private & Personal Use Only
www.jainelibrary.org