________________
-ઝરણાં
સ્તવન વીશી
કોઈ માહરા પુણ્યતણે બળે,
હું તે તાહરે ચરણે આયો રે–મહિલ૦ | શ્રીઅખયસૂરીશે કૃપા કરી,
ખુશાલમુનિ સમ -મલિ૦ મા
(૮૧૨) (૩૪–૨૦) શ્રી મુનિસુવતજિન સ્તવન
(આસુનું રૂડું અજુઆળિયું રે-એ દેશી) શ્રી મુનિસુવ્રત સ્વામીજી રે, | મહેર કરો મહારાજ કે હું સેવક છું તાહરો અહનિશ પ્રભુજીની ચાકરી રે, કરવી એહજ કાજકે,-હું પલા દુરલભ છે સંસારમાં રે, તુમ સરિખાનો સંગકે-હું વળી તિમ દરિસણ દેખવું રે,
તે આળસુ આંગણે ગંગકે-હું મારા સમય છતાં નહી સેવાશેરે, તે મૂરખ શિરદાર કે-હું ! સહી મનમેં પસતાયશેરે, સહશે દુઃખ અપાર કે-હું વા સફળ થશે હવે માહરો રે, મનુષ્ય તણે અવતારકે–હું ! ક૯પતરૂ સમ તારો રે, પામ્યા છું દિદાર કે.-હું કા કરમ ભરમ દરે ટળે રે,
જબ તું મિળિયે જીનરાજ કેવું અખયસૂરીશ કૃપા થકી રે,
ખુશાલમુનિ સુખ થાય કે-હું પા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org