________________
ઝરણું
સ્તવન ચોવીશી
એહ કારજમાં રે ઢીલ ન કરવી,
વળી વિનતીરે ચિત્તમાં ધરવી ! અખયચંદ સૂરીસરે હિતશું જોશે,
ખુશાલ મુનિનારે કામિત હશે. પણ
(૮૧૦) (૩૪–૧૮) શ્રી અરનાથજિન સ્તવન (મારગ રે રે મુરારી શિર થકી મટકી ઉતારી-એ દેશી.) શ્રીઅરજિનની સેવા કરીએ, તે સંસાર સમુદ્રને તરીએ શિવ સુંદરીને સહજે વરીએ,
ટાં વિઘન સવિ પરિહરીએ. શા સંપત્તિ સઘળી એહને નામે, આઠ મહાસિદ્ધિ નવનિધિ પામે દુઃખડાં સહુએ દરે વામે,
સફળ હોયે જે મનમેં કામેર૦ રા મદમાતા અંગણ ગજ સેહે, રૂડા ઘડા જનમન મોહે ! બંધવ બેટા બેટી બહુળા,
- સેવ કરે ઘણું સેવક જમળા, કા મનગમતાં વહાલાને મેળે, હાએ દુરજનને અવહેલે છે તેહનો કારણ જગમેં માને, દીન હીન થાએ વધતે વાને મારા નર-નારી મિલીને જશ ગાયે, જે પ્રભુજી તાહરો કહેવાયે ! એ સવિ લીલા તાહરે ધ્યાને,
શિષ્ય ખુશાલ થઈક તાને પા.
૧ જાય
૨ ઈચછીએ
૩ મદમસ્ત
૪ સમૂહ રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org