________________
શ્રી ખુશાલમુનિજી કૃત
ભક્તિ—૨ ૧
(૮૦૯) (૩૪–૧૭) *શ્રીકુંથુનાથજિન સ્તવન કુથુ જિંગ્રેસરરે સ્વામી માહરા,
તુમે છે સુગુણા રે જગદાધાર ! નિજ-સેવકનીરે સેવા જાણા, કીજે કરૂણારે એ છે ટાણા ।।૧। મનના માન્યારે મન આણી, આસંગાયતરે તેહની વાણી । વધતુ-ઘટતુ રે જે કહેવાશે,
પણ ચિત્તમાંરે નહી દુહવાશે ારા
વિષ્ણુ—માગ્યાથીરે ફળ જે આપે,
તેહુના મહિમારે જગમાં વ્યાપે !
એહવે ગિરૂઆરે સાહિબ કહિશે,
તેને ચરણેરે અહિનિશ રહીજે ૩ આવા આવારે પરઉપગારી, થઈ એકાંતરે વાતા સારી । ગુણની ગાઢેરે આપણુ કીજે,
જેથી દુખડાંરે સહુએ છીજે જા દીનપણાનાં રે વયણુ કહાવે, તેહજ દાતારે શેાભા ન પાવે ! ચતુર સનેહારે ગુણના ગેહા,
હું છુ. ચાતક હૈ તુમે છે. મૈહા. ાપા એક લહેરમાં સુખડાં કરશેા, મુજ પાપીનેરે તુમે ઉગરશે।। નેક નજરશુ' રે સાહસુ જોવા,
કરમ-રિપુને રે ક્રૂરે ખાવે. દા
* આ સ્તવનના ભાવાર્થ પૂ. ઉપાશ્રી યશેવિ મ. ચેાવીશીના શ્રી. ચદ્રપ્રભ જિન સ્તવન સાથે લગભગ મળતા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org