________________
રણું
સ્તવન ચોવીશી
તે દીઠાં ભવદુઃખ જાય છે એ–શ્રી,
જગગુરૂ મહિમા જાગતો –શ્રી. | સંપૂર્ણ સુખકંદરે–શ્રી,
ભવિજનને હિત ૧દાય છે ?—- શ્રી શાંતિરા મુજને તારા નામનોરે– શ્રી,
પરમ તિ–રસને ઠામ છે રે– શ્રી નિશ– સૂતાં દિન જાગતાં રે–શ્રી,
હિયાથી ન વેગળો થાય છે રે– શ્રી. ૩ સાંભરતા ગુણ તાહરા રે–શ્રી,
આનંદ અંગ ન માય છે કે શ્રી. ' તું ઉપગાર–ગુણે ભરે–શ્રી,
અવગુણ કેય ન સમાય છે રે–શ્રીપાકા મેઘરથ રાજાતણે ભરે–શ્રી,
પારે ઉગારીયે રે -શ્રી તિમ મુજને નિરભય કરે– શ્રી,
સ્વામી સુપ્રસન્ન થાય છે –શ્રી. પા શ્રીઅખયરાંદસૂરીસરૂરે-શ્રી,
ગુરૂજી ગુણમણિ–ખાણરે–શ્રી તેહના ચરણ પસાયથીરેશ્રી,
ખુશાલમુનિ ગુણ ગાય છે રે–શ્રી દા
૧ અનુકૂળ
૨ શ્રેષ્ઠ આનંદના રસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org