________________
૬૪
શ્રી ખુશાલમુનિજી કૃત
માહરું મન પાતિકૐ મેલું તે હવે થાશે શુદ્ધ, ભાખી જે કરૂણાસાગર તેહવી કાંઈક યુદ્ધ ! તુમ વિણ કેહને પૂછું ? એડવી માહરી અંતર વાત, કાઈ ને તેવા ૧સયણુ રસખાયે
જગમ ધવ જગતાત-ધરમ૦ ૫ા
ગંગાજળ પરે નિર્મળ જે નર તાહરા ગુણને ગાવે, અનુભવ–યેાગે જિન(નિજ) ગુણુભાગે તે તુમ રૂપ કહાવે । ભાવે પાવે પાત્રન પટુતા પ્રાણી તે જગમાંહી, વ્યસનાદિક તે નાવે નેડાં જે ઝાલ્યા તે માંહી-ધરમ૦ ૫૪ના દૂર રહ્યો પણ નહી. હું અળગા વળગ્યા તાહરે પાય, ધ્યાયક ધ્યાન ગુણે અવલંબી ધ્યેય—સરૂપી થાય । શ્રી અખયચંદસૂરીશ—પસામે થઈને એકી ભાવે, હલશું—મિલશ ઇણિપુરે તુમને, ઋષિખુશાલ ગુણ ગાવે—ધરમ॰ ાપા
(૮૦૮) (૩૪-૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન (જવાળામુખીરે મા જામતાં રે-એ દેશી) સકળ સુખકર સાહિબારે–શ્રી શાંતિ જિનરાયરે, ભાવ સહિત ભતિ વઢવારે, શ્રી ઉલસિત તન મન થાય છે રે વદન અનેાપમ રાજતારે ૨ મિત્ર ૩ પાસે
શ્રી
શ્રી
૪ મુખ
૧ કુટુંબી
ભક્તિ–રસ
Jain Education International
For Private & Personal Use Only
શાંતિ॰ uu
www.jainelibrary.org