________________
ઝરણાં
સ્તવન ચાવીશી
સસનેહા રે સુગુણ સુજાણુ, હિયડાથી નવિ વિસરે રે, સાંભળતા રે વાર હજાર, અલિહારી તે ઉપરે રે ! જન ઈહાંથી રે આવે ત્યાંહ, તિહાંથી ઇંડાં આવે નહી' રે, સંદેશે ૨ મુજને જેહ, સંભળાવે વાહલા સહી રે ૫૪ા હાય દેહિલા ૨ જેહુના ચૈાગ, મિળવાના તે મિત્તy ૨, કાંઈ કરાવે રે તેહશું નેહ, તે સ ંતાપની ભીતિ શુ રે! શ્રી ગુરૂજી રે અખયસૂરીશ, ડેજ નજર શુ' જોયશે રે, ત્યારે ફળશે કામિત વાત
ખુશાલમુનિ દુઃખ ખાયશે ૨ પા
૬૩
(૮૦૭) (૩૪–૧૧) શ્રીધર્મનાજિન સ્તવન ધરમ જિનેસર ધરમી જનશુ', કામણુડુ' કિમ કીજે, સેવકના ચિત્તને ચારીને પાછી ખખર ન લીજે ૧નિપટ નિરાગી થઈને એવા એસી રહ્યા એકાંતે, ક્યા અવગુણ ? ગુણવંત પ્રભુજી!
અમને હેાને ખાંતે-ધરમ૰ ॥૧॥ જિમ તુમે કીધું તિમ અમે કશુ' કામણુડું તુમ સાથે, ભગતિ મળે વિધિશું વશ કરીને કરશું તુને હાથે । રાખશુ. અમે હિંયડા ઉપર જાવા કયાંશ ન દેશું, નિશ-દિન મુખ જોઈ જોઈ,
આનંદ અંગે લેશ-ધરમ॰ ારા
૧ એકદમ ૨ વાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org