________________
૬૨ શ્રી ખુશાલમુનિજી કૃત
ભક્તિરસ થાયે તે સુખપાળ બેસી સુખ પામે,
તેમ ચાહતા મિત મિળતાં હિત જામે–ાકા તાહરે ચરણે નાથ હેજે વળગે છે,
કદિય ન દેજે છેડ નહી હું અળગો છું શ્રી અખયચંદસૂરીશ ગુરૂજી ઉપગારી,
શિષ્ય મુનિ ખુશાલ ભાવે બલિહારી–પાપા
(૮૦૬) (૩૪–૧૪ શ્રી અનંતનાથજિન સ્તવન (સોનલા રે કેડી ચાલ રૂપલાનાં પરાથાળિયાં રે-એ દેશી) સાહિબારે! અનંત જિનરાજ તમે તે જઈ અળગા રહ્યા રે; સાત રાજે રે ! એહવા દૂર તુમ દરશણુના ઉમહયા રે એ જગમાં રે ભવિ–જન લેક તાહરા ગુણને ગાવતા રે, મનશુદ્ધિ રે એકણ–રાગ ભાવના રૂડી ભાવતા રે મારા કહે તેહને આપણા દાસ લેખવીને સંભાળશે રે, કેણ એહવે રે પૂરે પ્રેમ તુમ વિણ બીજો પાળશે રે ! તે માટે રે માહરા મનમંદિરમાં આવવું રે, વીતરાગજી રે વિનતિ એ માની સુખ ઉપજાવવું રે મારા તે દેખી રે જાયે દુઃખ દેહગડાં દૂરે હરે રે તિહાં લેખણ રે કાગળ એક લિખવા નહી શાહી વળી રે, કાંઈ ન ચળે પવાટ–વિશેષ વિષય-કષાયે સંકળી રે ૩ ૧ ઉમંગવાળા ૨ માનીને ૩ કાગળ ૪ કલમ ૫ રસ્તે
--
--
--
--
---
--
---
--
----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org