________________
ઝરણાં
- સ્તવને ચોવીશી
અંતરજામી માહરે તું આતમ આધારરે, મનની જાણે વાતડી તે, શું ન કરે ઉપગારરે. ૧૩ તું છે માહરે નાથજીને, હું છું તાહ દાસરે છે મનને મેજે મુજને આપે, સારૂં સુખ વિલાસરે છે શીશ નમાવી તુજને ભાખું, સુણ તું દીન દયાળરે છે નામ તુમારે જપવાને ઘણે, હર્ષિ ખુશાલને હાલરે. ૪
(૮૦૩) (૩૪–૧૧) શ્રીશ્રેયાંસનાથજિન સ્તવન (કાનજી કાળાને વાંસળીવાળા ન કરે તું ચાળા-એ દેશી) શ્રી શ્રેયાંસ કૃપાકર ઠાકુર, ચાકરશું ચિત્ત દીજે રે, કલેક પ્રકાશ દિવાકર, માહરાં વયણ સુણજે રે ? સુગુણતણા રતનાકર સ્વામી, વહિલી સુ–નજર કીજે રે, તાહરે છે બહુ સેવક તે , મુજ મન તુજશું રીઝે રે ૧. ન ગમે મુજને તુજ વિણ બીજો, દીઠે સુહણ નાથ રે, તે કિમ પરતક્ષ તેહને દેખું, તે નહી શિવપુર સાથે રે ! ઈક નિસનેહી એક સનેહી, નેહ કિણિ પરે થાય રે, એhખી જે પ્રીત કરતાં, કિમ નિરવાહી જાય રે મારા રાખે મનડાં તું સવિ જનનાં, નિજ મન ક્યાં ન મેળે રે, લલચાવે નિજ રૂપ દેખાડી, સહજ સભાવમાં ખેલે રે !
રાગે કરીને ભવિને જે, પણ તું તે વીતરાગ રે આવા ૧ સૂર્ય ૨ સમુદ્ર ૩ સ્વપ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org